Gujarati Love Sad Shayari on Life for Girls and Boys 2021

0
168

Welcome to the largest online collection of Gujarati Shayari. We’ve hand-selected the best Gujarati Shayari for you to post on social media.

There are plenty of Gujarati shayari authors, just as there are plenty of Hindi shayari writers. Many authors speak Gujarati as their first language. Gujarati shayari and ghazals are featured in a number of Gujarati language films throughout the world. Gujarati shayari are written in love, romantic, and sadana styles. Gujarati Shayari for Friends, as well as Gujarati Shayari for Girlfriend and Boyfriend.

People enjoy reading Gujarati shayari, so we’ve come up with some common suggestions. Our website contains that can be posted on social media platforms such as Facebook and WhatsApp

Gujarati poetry is the perfect way to express and cheer up your Gujarati mate. Many of our friends are always down, so we can cheer him up by telling him funny Gujarati shayari.

Enjoy the Gujarati Love Sad Shayari 2021 collection

ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ, આ તો હ્રદયની વાત છે હાંફી જવાય છે!

તેની યાદો ના નશા માં ચૂર થતો જાવ છું, લખતો જઈ રહ્યો છું તેના નામ ઉપર.., અને એમજ મશહૂર થતો જાવ છું!

નશા ની રમત પણ ગજબની છે, લાગણીઓ ને આંગળી વચ્ચે દબાવી, એની યાદો નો થપ્પો રમે છે!

સાલો પ્રેમ બોવ મૂંઝવે છે, જોને એકલો એકલો કરું તોય, ગામ આખું ખીજવે છે!

ક્યાં કહું છું એવું કે તારા હૈયા પર છે મારો ઈજારો, મારા માટે તો એટલું જ ઘણું છે કે તું સમજે મારો ઈશારો!

આમ તો ઘણું અનુભવી ને બેઠો છું; પણ જેમાં સુકુન મળ્યું, એ એકાંત હતું!

શેની કમી હતી, મારી પાસે? ફીરકી, પતંગ કે છત? બસ એના ઘર બાજુ હવા ના ચાલી દોસ્ત…

તળાવ ની તલાશ માં જાંજવા ના જળે અથડાયો છું.

શાયર છું સાહેબ, શબ્દોની ગુચવણ જાણું છું, રોજે ચાંદની વિશે લખીને, ચાંદ નો જીવ બાળું છું!

વરસાવતી અમી ની આ રાત, યાદ અપાવે તારી યે સોગાત!

મહેંદીના રંગ માં ખુશીઓ ની મહેક રાચી છે, તારા હાથ માં મે કિસ્મત અમારી વાંચી છે!

શબ્દો ક્યાં ખૂટે છે જ્યારે વાત તારી હોય! તારી આંખો નો નશો,ને હાથ માં હાથ તારો હોય!

ચાંદા નો પડ્યો પડછાયો,સૂરજ ને લાગ્યું ગ્રહણ, તારો પકડ્યો છે હાથ,કેમ લાગે મને ગ્રહણ??

હજુ એક ગરબો મારા મનમાં ઘૂમે છે, જેની તાળીઓ ના તાલે મારું દિલ ધબકે છે!

આંખો ખુલ્લી રહી, ના જાણે કેટલી રાતો જતી રહી, હુ પ્રેમ કરતો રહ્યો અને, એની નફરત જીતી ગઈ.

ન પૂછ, કેમ સુગંધિત આ હૃદયની માટી છે? કારણ કે ભીની ભીની ઘણી ઈચ્છાઓ ત્યાં મેં દાટી છે!

જીવન ની રમત મારા માટે નઠારી છે! શબ્દો ની ગૂચ વણ સારી છે.

નય બાંધું તને કોઈ સબંધો ના બંધન માં, ચાલ ને મળીયે બસ ચા થી ચા સુધી!

માણસ ના બદલાતા રંગો હું ક્યારેય નથી જોતી, કેમ કે મને કુદરત ના રંગો જોવામાં જ રુચિ છે!

કોઈને ગુમાવવાની વ્યથા તો આં હૈયું જ જાણે છે, લોકો તો બસ શાયરીઓ ની મજા માણે છે!

ક્ષિતિજના ખિસ્સામાં નાંખ્યો સુરજ નામનો સિક્કો, અને. આકાશે એક આખી સાંજ ખરીદી લીધી!

હું ઉછળતો સાગર,ને તું નટખટ નદી, કેમ કરી ચાહું તને,તું મને ક્યાં એકલી મળી કદી!

ઝુલ્ફો કઈ કમ નય હતી એના વટ માં, મારું દિલ ખોવાયું હતું એક એક લટ માં!

લાગે છે કે એ મને યાદ કરે છે, લાગે છે કે એ મને યાદ કરે છે, હા એ ખોટી જગ્યાએ એ મારી ફરિયાદ કરે છે!

વાત ભલે ને તારા જોડે ના થાય, પણ વાતો તો તારી જ થાય છે!

કેટલી શક્તિ હતી એ વિચાર માં, થાકેલા શરીરને પણ એણે ઊંઘવા ન્હોતું દીધું!

તું મારી શોધ માં હું, તારી શોધ માં નીકળી છું. ઓળખી! હું ખુશી, તને મળવા નીકળી છું

મહેલ સમ ઉભુ કરી દઈશ એક ઘર, તું પાયે નાખવા થોડી રેતી લઇ આવ!

ઈચ્છા તો બાળપણ થી હતી.. ચાંદ ને નજીક થી જોવાની, અને પછી કંઈક એવું થયું કે, અમે તમારી સાથે અથડાયા!

વમણ આવી ગયું છે, કદાચ મારા તળાવ માં! એકલતા એ પગલું ભર્યું છે, મારા આંગણમાં…!!